દાન યોજનાઓ
તા. ૧૯-૦૨-૨૦૧૨ . રવિવાર
| ૧. | ઉચ્ચ શિક્ષણ અભ્યાસ યોજના સાથે | |
| દાતાશ્રી : શ્રીમતી રજનીકાબેન અરુણભાઈ મહેતા | ૧ કરોડ | |
| ૨. | રત્ન ચિંતામણી દાતા | ૫૧ લાખ |
| (દર વર્ષે દાતા અમદાવાદ બહારના ૫ વિદ્યાર્થીને સ્પોન્સર કરી શકશે.) | ||
| ૩. | પારસમણી દાતા | ૪૧ લાખ |
| (દર વર્ષે દાતા અમદાવાદ બહારના ૪ વિદ્યાર્થીને સ્પોન્સર કરી શકશે.) | ||
| ૪. | કામધેનું દાતા | ૨૫ લાખ |
| (દર વર્ષે દાતા અમદાવાદ બહારના ૨ વિદ્યાર્થીને સ્પોન્સર કરી શકશે.) | ||
| ૫. | કલ્પવૃક્ષ દાતા | ૧૧ લાખ |
| (દર વર્ષે દાતા અમદાવાદ બહારના ૧ વિદ્યાર્થીને સ્પોન્સર કરી શકશે.) | ||
| ૬. | હાયર સેકન્ડરી અભ્યાસ યોજના સાથે | ૮૧ લાખ |
| દાતાશ્રી : શ્રીમતી ઇન્દીરાબેન નવનીતભાઈ પટેલ તથા શ્રીમતી ઉષાબેન હસમુખભાઈ કસ્તુરચંદ | ||
| ૭. | જોબ ઓરીએન્ટેડ કોર્ષ લોન સહાય યોજના | ૭૧ લાખ |
| દાતાશ્રી : શ્રીમતી મંજુલાબેન મનસુખભાઈ મેદાણી | ||
| ૮. | ધો. ૧૧ - વિજ્ઞાન પ્રવાહ :- | |
| પ્રથમ સેમિસ્ટર સાથે કાયમી નામ જોડવા. | ૨૫ લાખ | |
| બીજા સેમિસ્ટર સાથે કાયમી નામ જોડવા. | ૨૫ લાખ | |
| ૯. | ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ :- | |
| પ્રથમ સેમિસ્ટર સાથે કાયમી નામ જોડવા. | ૨૫ લાખ | |
| બીજા સેમિસ્ટર સાથે કાયમી નામ જોડવા. | ૨૫ લાખ | |
| ૧૦. | ધો. ૧૧ સામાન્ય પ્રવાહ:- | |
| આખા વર્ષના અભ્યાસ યોજના સાથે કાયમી નામ જોડવા. | ૨૫ લાખ | |
| ૧૧. | ધો. ૧૨ સામાન્ય પ્રવાહ:- | |
| આખા વર્ષના અભ્યાસ યોજના સાથે કાયમી નામ જોડવા. | ૨૫ લાખ | |
| ૧૨. | કોલેજના અભ્યાસમાં ૧ ફેકલ્ટી સાથે કાયમી નામ જોડવા. | ૫ લાખ |
| ૧૩. | કોલેજના ૧ વિદ્યાર્થી ને દત્તક લેવા. | ૧ લાખ |
| ૧૪. | હાયર સેકન્ડરી અભ્યાસમાં | |
| (A) વિજ્ઞાન પ્રવાહમાં ૧ વિદ્યાર્થીને દત્તક લેવા. | ૫૧ હજાર | |
| (B) સામાન્ય પ્રવાહમાં ૧ વિદ્યાર્થીને દત્તક લેવા. | ૩૧ હજાર |
શિક્ષિત અને સમૃદ્ધ જૈન સમાજ ના નિર્માણ માટે . . . .
